Jain Job
Jain Market
Market News
Shri Bhgyoday Parshwanath Adi Prabhuni Anjansalakha - Pratistha From 11/2/2012 To 18/2/2012. Con.9322390700
   

BHAGYODAY DHAM (VADA)

Prathista Mahotsav as on 11/02/2012 to 18/02/2012 at Lake City, Varle Village,Vada.Dist:Thane.Mulnayak Bhagwan : Shri Bhagyoday Parshwanath.Nishra : Suvishal Gachadhipati P.Pu.Acharyadhvesh Shri Madvijay Shri Jaygoshsuriswarji Maharaj.Contact No:9322390700,9321001903

Ro Ro Ferry facility in Gujarat

New Delhi: Essar Projects, the EPC arm of Ruias-led Essar Group, Wednesday said it has won a Rs 225 crore contract for the prestigious Ro-Ro Ferry facility between Gogha and Dahej from the Gujarat government. "The total project will cost Rs 225 crore and is scheduled to be completed in 15 months," the country's second largest engineering, procurement and construction company (EPC) said in a statement. The project awarded by the Gujarat Maritime Board (GMB) is part of the government of Gujarat's effort to leverage its 1,600-km-long coastline as a means to develop trade and transport between Southern Gujarat and Kutch. The foundation stone for the project was laid by Gujarat Chief Minister Narendra Modi at Gogha today, it said. The Ro-Ro Ferry Service will facilitate safe and speedy passenger travel and goods movement between Gogha and Dahej by reducing the 360-km land-route to 31 km by sea. This more than 80 per cent reduction in distance will result in valuable savings in fuel costs and travel time, thereby contributing to a cleaner and greener Gujarat, the company added. Commenting on the project, Essar Projects President and CEO Alwyn Bowden said, "It is a matter of pride for us to associate with this prestigious project. The vision of Gujarat to provide a strategic connectivity through this project will go a long way in boosting trade and industry." The project work includes design and construction of Ro-Ro Service terminals at both Gogha and Dahej, besides building an approach bund of 609 metres, of which 497 metres will be at Gogha and 112 metres at Dahej. The company will also "design and construct an approach trestle of total 562 metres, of which 472 metres will be at the Gogha-end and 90 metres at the Dahej-end and develop seven Dolphins spread over 84 metres." A survey conducted by GMB earlier said with large quantum of passenger and cargo traffic available in the area, there was potential to develop a ferry service in the Gulf of Cambay. PTI zeebiz.com

Bihar’s real estate market

By Accommodation Times (www.accommodationtimes.com) Patna The real estate market is going through from hard times across the country whereas Bihar property market has a different story. The state’s property fraction has emerged as new attraction for realtors in the recent couple of years as several upcoming projects and highrise towers have attracted to investors too. Check out this: Three room flat in Patna’s Rajendra Nagar neighbourhood was available for even less than 10 lakh in 2003. Today, it would cost something between 50 lakh and 60 lakh, registering more than a five-fold increase. Similarly in several other areas such as Nageshwar colony and SK Puri, flat prices are uprising on the other hand now Aam Admi can also imagine for house in Patna as well as western peripheries. However, commercial properties also have sharp rise in valuations such as Dak Bungalow and Boring Road have also seen sharp appreciation in valuation, from 5,000 per sq ft to 20,000-to-25,000 per sq ft.

૭૫૦૦ થી વધુ અમૂલ્ય હસ્તપ્રતો ભેંટ

વર્ષો પુરાણી ૭૫૦૦ થી વધુ હસ્તપ્રતોનો છાણી આવતા જૈનાચાર્યો અભ્યાસ કરે છે જૈન તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયેલા વડોદરા પાસેના છાણી ગામમાં સ્થિત જૈન જ્ઞાન ભંડારમાં ૨૦૦ થી ૧૨૦૦ વર્ષ પુરાણી અમૂલ્ય હસ્તપ્રતોનો ખજાનો સંગ્રહિત છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે ખુલ્લા મુકાયેલા જ્ઞાન ભંડારમાં સચવાયેલી હસ્તપ્રતોનો છાણી આવતા જૈનાચાર્યો અભ્યાસ કરતા હોવાની માહિતી સાંપડી છે. છાણી ગામ જૈન સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ગામના પ્રત્યેક જૈન પરિવારમાંથી એકથી વધુ દીક્ષા થઇ છે. એટલે જ તો છાણી ગામ જૈન સમુદાયમાં દીક્ષાની ખાણી તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. આ છાણી ગામમાં આવેલા ૧૦૦ વર્ષ જુના જ્ઞાન ભંડારમાં પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોની અમૂલ્ય હસ્તલિખિત પ્રતોનો ખજાનો દાયકાઓથી સંગ્રહાયેલો છે. આ અંગે માહિતી આપતાં જૈનાચાર્ય પૂ.સાગરચંદ્ર મહારાજે જણાવ્યું હતું કે, જ્ઞાન ભંડારમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, મહાભારત, રામાયણ સાથે જૈન આગમ શાસ્ત્રોની અંદાજે ૭૫૦૦ થી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. આ હસ્તપ્રતો ૨૦૦ થી ૧૨૦૦ વર્ષ પુરાણી છે. આ હસ્તપ્રતોનો અગાઉ છાણી આવેલા પૂ.આચાર્ય નેમીસૂરિ મહારાજ, પૂ.આચાર્ય સાગરાનંદ સૂરિ મહારાજ, પૂ.આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ.આચાર્ય લિબ્ધસૂરિ મહારાજ, પૂ.આચાર્ય જંબુવિજયજી મહારાજ અને પૂ.આચાર્ય ભદ્રંકરસૂરિ મહારાજ સહિત અનેક વિદ્વાનોએ મહિનાઓ સુધી અહીં રોકાઇ અભ્યાસ કર્યો હતો.જેનું ઉદ્ઘાટન પૂ.આચાર્ય સાગરાનંદ સૂરિ મહારાજની નિશ્રામાં વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે થયું હતું. એટલું જ નહીં હસ્તપ્રતો નિહાળી મહારાજાએ સ્વહસ્તાક્ષરમાં નોંધ પણ કરી હતી. જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોનો પરિચય ભેટમાં મળેલી ૭૫૦ હસ્તપ્રતો જૈનાચાર્યે અર્પણ કરી... પૂ.સાગરાનંદ સૂરિ મહારાજના પ્રથમ શિષ્ય પૂ.વિજય સાગરજી મહારાજની દીક્ષા છાણી ગામમાં થઇ હતી. છાણી જ્ઞાન ભંડારમાં સચવાયેલી હસ્તપ્રતો બતાવી પૂ.સાગરાનંદ સૂરિ મહારાજે શિષ્યને કહ્યું કે, હસ્તપ્રત વાંચે તો મારી પાસેની ૭૫૦ હસ્તપ્રત ભેટ આપીશ.શરત પૂરી થતાં તમામ હસ્તપ્રતો શિષ્યને આપી દીધી. પરંતુ છાણી જૈન જ્ઞાન ભંડારમાં અમૂલ્ય હસ્તપ્રતોનો ખજાનો નિહાળી પૂ.વિજય સાગરજી મહારાજે ભેટમાં મળેલી તમામ ૭૫૦ હસ્તપ્રતો જ્ઞાન ભંડારમાં આપી દીધી હતી divyabhaskar.com

સૂર્યાસ્ત પહેલા ભોજન ?

જૈન સમાજમાં નિયમોનું ખૂબ મહત્વ છે. સમગ્ર દિવસની દિનચર્યા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સવારથી લઈને સાંજ સુધી તેમાં અનેક પ્રકારના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ સિદ્ધાંત ફક્ત ધાર્મિક સ્વરુપે આવશ્યક નથી પરંતુ વૈજ્ઞાનિક સ્વરુપે પણ નિશ્ચિત છે. આવો જ એક નિયમ સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાનો પણ છે. અનેક લોકો આ વાતને પૂરી રીતે સમજી નથી શક્યા. આખરે આ નિયમ પાછળ શું કારણ છે ? divyabhaskar.com આ નિયમ વ્યક્તિના સ્વાસ્થયને ધ્યાનમાં રાખવીને બનાવવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાથી ન કેવળ પાચન તંત્ર સારું થાય છે પરંતુ તેનાથી અનેક બિમારીઓ સામે લડી શકાય છે. અનેક પ્રકારના બેક્ટેરિયા અને અન્ય જીવ ભોજન સાથે આપણા શરીરમાં પ્રવેશી શકતા નથી. આ નિયમ પાછળ સૌથી મોટું કારણ એ છે કે સૂર્યાસ્ત બાદ વાતાવરણાં ભેજ વધી જાય છે અને ભેજને લીધે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. સૂર્યની રોશનીના કારણે તેઓ ઉદભવી નથી શકતા પરંતુ સૂર્યાસ્ત બાદ તેમનામાં ભેજનું પ્રમાણ વધે છે તે ઉદભવી શકે છે. રાત્રે ભોજન કરવામાં આ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જેનાથી દરેક પ્રકારની બિમારીઓ વધે છે તેવી આશંકા રહે છે. આ માટે જૈન સમાજના વિદ્વાનો રાતના સમયે ભોજનને નિષેધ માને છે. જૈન સમાજમાં નિયમોનું ખૂબ મહત્વ છે. સમગ્ર દિવસની દિનચર્યા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સવારથી લઈને સાંજ સુધી તેમાં અનેક પ્રકારના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ સિદ્ધાંત ફક્ત ધાર્મિક સ્વરુપે આવશ્યક નથી પરંતુ વૈજ્ઞાનિક સ્વરુપે પણ નિશ્ચિત છે. આવો જ એક નિયમ સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાનો પણ છે. અનેક લોકો આ વાતને પૂરી રીતે સમજી નથી શક્યા. આખરે આ નિયમ પાછળ શું કારણ છે ? આ નિયમ વ્યક્તિના સ્વાસ્થયને ધ્યાનમાં રાખવીને બનાવવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાથી ન કેવળ પાચન તંત્ર સારું થાય છે પરંતુ તેનાથી અનેક બિમારીઓ સામે લડી શકાય છે. અનેક પ્રકારના બેક્ટેરિયા અને અન્ય જીવ ભોજન સાથે આપણા શરીરમાં પ્રવેશી શકતા નથી. આ નિયમ પાછળ સૌથી મોટું કારણ એ છે કે સૂર્યાસ્ત બાદ વાતાવરણાં ભેજ વધી જાય છે અને ભેજને લીધે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. સૂર્યની રોશનીના કારણે તેઓ ઉદભવી નથી શકતા પરંતુ સૂર્યાસ્ત બાદ તેમનામાં ભેજનું પ્રમાણ વધે છે તે ઉદભવી શકે છે. રાત્રે ભોજન કરવામાં આ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જેનાથી દરેક પ્રકારની બિમારીઓ વધે છે તેવી આશંકા રહે છે. આ માટે જૈન સમાજના વિદ્વાનો રાતના સમયે ભોજનને નિષેધ માને છે.

ગરીબી નાબૂદ કરવાની જૈનાની યોજના

અમેરિકાનું જૈનાનું પ્રતિનિધિમંડળ તથા ભારતની જૈન સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ યોજાયો શહેરમાં રવિવારે જૈન સમાજની કેટલીક સંસ્થાઓની આગેવાનોની એક પરિષદ ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સ ચર્ચગેટમાં મળી હતી. ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઈન નોર્થ અમેરિકા (જૈના)એ ભારત સહિત વિશ્વભરના જૈનોની શૈક્ષણિક પ્રગતિ માટે એક સર્વગ્રાહી યોજના બનાવવાનું બીજું ઝડપ્યું છે. એ માટે જૈનાના પ્રતિનિધિઓ ભારત, અમેરિકા, ઈંગ્લેંડ, આફ્રિકામાંની જૈનોની શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓને મળીને એક ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છે. જૈનાના પ્રમુખ ડૉ. સુશીલ જૈને જણાવ્યું હતું કે વિશ્વભરમાં પથરાયેલા સમૃદ્ધ જૈનો તેમના નબળા, સાધર્મિક બંધુઓને શૈક્ષણિક, તબીબી ક્ષેત્રે સહાય કરવા સક્ષમ છે. હાલ આવી સેવામાં લાગેલી સખાવતી જૈન સંસ્થાઓ, ફાઉન્ડેશનો અને દાતાઓ સાંકળીને એક એવો પ્રોજેક્ટ બનાવવા માગીએ છીએ કે વિશ્વમાં એક પણ જૈન ગરીબ ન હોય. જૈન સમાજમાંથી ગરીબી નાબૂદ કરવાનો અમારો સમાન ધ્યેય છે એમ તેમણે જણાવ્યું હતું. વિશ્વભરમાં ક્યાંય પણ જરૂરતમંદ જૈન વિદ્યાર્થીને સ્કોલરશિપ કે યુવાનને આર્થિક સહાય આપવાનો પ્રોજેક્ટ વિચારાયો છે. જૈનોના ઉદ્યોગોમાં નોકરી આપવી, જૈન વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સગવડ ઊભી કરવી, ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન આપવું, વિદેશોમાં ઉચ્ચ તપાસાથેg જતાં વિદ્યાર્થીઓને વિદેશોમાં કામચલાઉ રહેવા માટેની સુવિધા ઊભી કરવી, જૈન યુવાનો માટે વિશ્વ સ્તરે વોલન્ટરી ઈન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન કરવું વગેરે યોજનાઓ વિચારાઈ છે. આમ, જૈનો શૈક્ષણિક રીતે સમૃદ્ધ થશે તો બધા પરિવારો આપોઆપ સ્વાવલંબી બની જશે. દુનિયાભરની જૈન શૈક્ષણિક સંસ્થાઓની યાદી તૈયાર કરી જૈનોનો પૂરો ડેટાબેઝ બનાવવામાં આવશે એમ પણ ડૉ. સુશીલ જૈને જણાવ્યું હતું. divyabhaskar.com

હુમ્મડ જૈન સમાજની ઉત્પતિ

વજિયનગર તાલુકાના પોળો જંગલમાં આવેલા જૈન મંદિરો, ખેડબ્રહ્નાની વાવ અને દેરોલમાં વર્તમાન મંદિરો તથા સભ્ય સંસ્કૃતિ હુમ્મડ જૈન સમાજની ઉત્પતિ આ વિસ્તારમાં જ થઇ હોવાના પ્રમાણ આપી રહ્યા છે. વધુમાં પોળો સદેવંત સાવળિંગા અને અન્ય મંદિરોના નિમૉણ પણ હુમ્મડ જૈન સમાજ દ્વારાજ થયા હોવાનો દાવો હુમ્મડ જૈન સમાજ દ્વારા કરાયો હતો. જે અંગે રવિવારે અખિલ ભારતીય હુમ્મડ જૈન સમાજ ફેડરેશનના સભ્યોએ પોળો જૈન મંદિરોની મુલાકાત લઇ જૈન મંદિરોનો અભ્યાસ કર્યો હતો. આ અંગે ખેડબ્રહ્ના ખાતે ગત બે દિવસથી ચાલતા અખિલ ભારતીય હુમ્મડ જૈન સમાજના રાષ્ટ્રીય સ્તરના મહાસંમેલન બાદ પોળો જૈન મંદિરની મુલાકાતે આવેલા ફેડરેશનના ચેરમેન નિરંજનજી જુઆના જણાવ્યા અનુસાર જૈન ધમૉવલંબીઓની હુમ્મડ જૈન સમાજ શાખાની ઉત્પત્તિ પોળો-ખેડબ્રહ્ના અને દેરોલ વિસ્તારમાં થઇ હતી. ૨૦૦૦ વર્ષ પૂર્વે હુમ્મડ જૈન સમાજની ઉત્પતિ થયેલી હોવાના પ્રમાણ પોળો જૈન મંદિરો, વાવ, ખેડબ્રહ્નાની વાવ, દેરોલના જૈન મંદિરો તથા પાલ જૈન મંદિર દ્વારા સાબિત થાય છે. પોળો-સદેવંત સાળવગિાના નવગ્રહ મંદિરો પરથી ફલિત થાય છેકે આ વિસ્તારમાં મોટા નગરો હતા. જે કાળક્રમે નષ્ટ થયા છે અને હાલ ભગj અવશેષો આ સમગ્ર વિસ્તારની સમૃિધ્ધ દર્શાવી રહ્યા છે. વધુમાં નિરંજનજી જુઆએ જણાવ્યું હતું કે ખેડબ્રહ્ના ખાતે ૨૩,૨૪,૨૫ ત્રણ દિવસ સુધી અખિલ ભારતીય હુમ્મડ જૈન સમાજનું રાષ્ટ્રીય સ્તરીય અધિવેશન યોજના પાછળનો આશય પણ હુમ્મડ સમાજના પ્રતિનિધિઓ તેમની ઉત્પતિના સ્થળોને ઓળખે અને હુમ્મડ સંસ્કૃતિ સભ્યતાથી વાકેફ કરવાનો હતો. divyabhaskar.com

જૈન ભાઇઓ બહેનો મહેંદી મુકશે

પૂજય આચાર્ય ભગવંતો અને સાધ્વીજી મ.સા.ની ૧૦૦મી ઓળીની પૂણૉહુતિ તથા પૂ.મૂનિરાજને લઘુસિંહ નિષ્ક્રીડીત તપની પૂણૉહુતિ નિમિતે ભાવનગર જૈન શ્વે. મૂર્તિપૂજક તપાસંઘના કૃષ્ણનગર જૈન સોસાયટીના આંગણે પ.પૂ. આ. ભ. વિજય સોમચંદ્ર સુરિશશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં ૧૧ દિવસીય ધર્મોત્સવનો શુભારંભ થયો છે. ધર્મોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારે પ.પૂ. આચાર્ય ભગવંત વિજય સોમચંદ્ર સુરીશ્વરજી મ.સા. આદિ સાધુ સાધ્વીજી મ.સા.નો કૃષ્ણનગર ખાતે પ્રવેશ થતા ભવ્યાતભિવ્ય સામૈયુ કરવામાં આવેલ. બાદમાં હિમાંશુભાઇ ઘનશ્યામભાઇને ત્યાં પાવન પગલા કરવામાં આવેલ બપોર પછી નિમઉણ મહાપુજન ભાવનગર રૂપાણી વિભાગના આરાધક ભાઇ બહેનો તરફથી કરાવવામાં આવેલ. divyabhaskar.co.in

સુરતના જૈનોમાં આક્રોશ વ્યાપ્યો

સુરત જિલ્લામાં આવેલા કીમના એક જૈન દેરાસરમાં ચોર ઘૂસ્યા હતા. જૈન દેરાસરમાંથી રાત્રિના અરસામાં કોઈ ઇસમોએ ભગવાનને પહેરાવેલા આભૂષણો કાઢી લીધા હતા. સોના-ચાંદીના આભૂષણો મળીને અંદાજે રૂપિયા બે લાખની મતાની ચોરી થઈ હોવાની આશંકા છે. આ ચોરી અંગે દેરાસરના વહીવટકર્તાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. divyabhaskar.co.in

વલભીપુરમાં સૌથી વધુ મતદાન

જિલ્લાની ૨૪૦ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૭૨.૭૨ ટકા મતદાન થવા પામ્યું છે. અને સૌથી વધુ વલભીપુર તાલુકામાં ૮૩.૯૧ અને સૌથી ઓછુ મહુવામાં ૬૬.૭૦ ટકા મતદાન થયું હતું.


« Previous | 1 | 2 | 3 | Next »
SPONSOR LINK
  TRISHLA ELECTRONICS
  Jain stavan Audio Video CD
  Jain CD
  9833150150
  contactus@trishlajainstavan.com , order@trishlajainstavan.com
  http://www.trishlajainstavan.com/
  ...........................................
  atul dasadia
  radhanpur
  estate and finance consultant
  estate agent
  09323515048
  atuldasadia@gmail.com
  www.jainmarket.com
  ...........................................
  Suresh Kothari
  Rajkot
  Expert in Photoshop and Maya software.
  Developer
  --------------
  9819219836
  jainish_kothari@rediffmail.com
  ------------
  ...........................................
  ATUL DASADIA
  RADHANPUR
  MAHAVIRKATHA BY KUMARPAL DESAI SET OF 2 DVD.
  MARKETING.
  ---------------------------
  09323515048
  info@jaininformation.com
  jaininformation.com
  ...........................................
  VISHWA PRAKASHAK JAIN SHILP ART
  JAIPUR
   NAVIN SHARMA . OWNER
  MFG. OF JAIN AND OTHER MURTY
  01414014528
  09462000873
  VISHWA_ainshilpare@yahoo.com
  www.jainmoorti.com
  ...........................................
  Shalin Dasadia
  Radhanpur
  JAINAM SWEETS & DRYFRUITS
  WHOLESALER
  022-28442931
  09321001903
  shalindasadia19@rediffmail.com
  -
  ...........................................
  ATUL DASADIA
  RADHANPUR
  LACKCITY WADA. JAIN FOOD AND RECREATION.RS.450/- PER PERSON.
  TOURS@ TRAVELLS.
  09323515048
  AS ABOVE
  atuldasadia@gmail.com
  ----------
  ...........................................
  ATUL DASADIA
  RADHANPUR
  BUNGLOW PLOT AT SHANKHESHWAR TIRTH. 2500 SQ.FT. AND MORE. RS.207 PER SQ.FT. UPTO 5/12/2011. 18 MONTHLY INSTALLMENT.
  ESTATE CONSULTANT
  09323515048
  AS ABOVE
  atuldasadia@gmail.com
  -----
  ...........................................
  ATUL DASADIA
  RADHANPUR
  BUNGLOW PLOT AT VANKI(KUTCH) rs. 2000/- 60 monthly insl. 900sq.ft.
  estate consultant
  09323515048
  as above
  atuldasadia@gmail.com
  ---------
  ...........................................
  Shalin Dasadia
  Radhanpur
  NA BANGLOW PLOT AT KARJAT
  REAL ESTATE
  28442931
  9321001903
  shalindasadia19@rediffmail.com
  -
  ...........................................